Life Im Possible Perfect Paperback – 21 October 2022

Praful Shah . Unknown Year . English

જાણીતા લેખક અને પીઢ પત્રકાર પ્રફુલ શાહે પાંચ ભાષામાં 35થી વધુ પુસ્તકો આપ્યા છે. પાંચ ભાષામાં પ્રગટ થયેલી નવલકથા ‘દૃશ્યમ-અદૃશ્યમ’ ઉપરાંત ‘અગ્નિજા’ અને ‘દાદલો’ તેમની સર્વાધિક લોકપ્રિય કતિ છે. તેઓ સફળ ફિલ્મ નાટક, વેબ કન્ટેન્ટ અને કોલમ લેખક છે. હા, આ લાઇફ ઇમ્પોસિબલ નથી, ‘લાઇફ આઇ એમ પોસિબલ’ છે. દરેક વિપરીત સંજોગોમાં દુઃખના દરિયામાં ઊંડે ઊંડે ડૂબકી મારીતને જીવનના, જોમના, જીવવાનાં અને આશાનાં મોતીડાં લાવવાની પ્રેણાદાયક કથા છે આ પુસ્તક… કચ્છના ગાંધીધામમાં રહેતા રિયલ લાઇફ હીરો દિનેશ કલવાની અપ્રતિમ પ્રેરક સંઘર્ષગાથા લાઇફ IM પોસિબલની આ બીજી આવૃત્તિ છે.

Categories: Self-Help

About the Author

Learn more about Praful Shah and their other notable works on the BookR app. Download the app today to get deeper insights into your favorite authors.

Books from Similar Categories

Books from the Same Genre

Download BookR now and choose mindful reading!

Download Now!